આધાર Virtual Id શુ છે ? અને તેને કેવી રીતે Generate કરી શકાશે ?.
હાલના સમયમા તમે
આધાર કાર્ડ ના Virtual Id
વિશે સામ્ભર્યુ હશે. ? સરકાર આધારકાર્ડ ના Data ની Security માટે
નવા કદમ લીધા છે. ત્યારથી દરેક વ્યક્તિ વિચારે છે કે આધારકાર્ડ નુ વર્ચુઅલ આઇ ડી
શુ છે અમે તમને બતાવીશુ કે શુ છે વિર્ચુઅલ id તમે Last સુધી વાચતા રહો.
આધારકાર્ડ ને Virtual id ધ્વારા કેટલુ Safe રાખી શકાશે?
જેવી રીતે આપણે જોઇ
છે કે હાલ ના સમયમા આધારકાર્ડ કેટલુ અનિવાર્ય થઇ ગયુ છે. પ્રાઇવેટ સેક્ટર થી લઇ ને
સરકારી યોજના સુધી આધારકાર્ડ ની અનિવાર્યતા બહુ વધી ગયી છે પરંતુ તેની સાથે સાથે
આધારકાર્ડની માહીતીના Misuse
ના સમાચાર અવારનવાર સામ્ભરવા મળ્યા હશે . જેના
લીધે સરકાર ધ્વારા Virtual Id ધ્વારા Safe રાખવા માટે
હવે શરુઆત કરવા જઇ રહી છે.
શુ છે આધાર Virtual ID ? કેવી રીતે Generate કરવી ?
Virtual Id આધાર Number ની જેમ આંકડાઓનો Number હશે
જેવી રીતે આધારકાર્ડ ના 12 અંક ના હોય છે એમ Virtual Id ના 16
અંક હશે જેમા વ્યક્તિના બાયોમેટ્રીક્સ ના સાથે સાથે નામ અને એડ્રેસ બેસિક Details મા હશે જે આધારકાર્ડ ની Process માટે
અનિવાર્ય હશે. અને પર્યાપ્ત હશે. પરંતુ આ Virtual Id ને પોતે
આધારકાર્ડ ધારક (AADHAR
CARD HOLDER) UIDAI ની
વેબસાઇટ પરથી અથવા AADHAR
APP અને AADHARCARD CENTER ધ્વારા
આને Generate કરી શકશે. અને આને એકથી વધારે વાર પણ Generate કરી શકાય પરંતુ એ ID Limited સમય
માટે જ Valid રહેશે અને નવો Code Generate થતા જુનો Code Invalid થઇ જશે. અને આની
મહત્વની વાત એ રહેશે કે આની Duplicate કરી નહી
શકાય એવુ કહેવાય છે અને Virtual Id Temporary હોવાને કારણે એજંસીઓ
આનો ફરિથી ઉપયોગ નહી કરી શકે,
VIRTUAL ID ક્યારથી ચાલુ થશે સ્વીકારવાની ?
UIDAI લગભગ March 2018 થી
આધાર VIRTUAL ID Accept કરવાનુ
શરુ કરી દેશે અને 1 June થી બધી Agency મા VIRTUAL ID સ્વીકારવાનુ
ચાલુ થઇ જશે. UIDAI બધી Agency ઑને બે વિભાગ મા વહેચી દેશે એમા એક Local Agency હશે અને બીજી Global Agency એમા ફક્ત Global Agency ને જ આધારનમ્બર ની
સાથે KYC ની Access હશે
જ્યારે લોકલ એજંસી ને લીમીટેડ FACILITY મળશે.
બધુ જોતા એમ જ છે કે
આધારકાર્ડ ના થતા દુરુપયોગ ને અટકાવવા માટે આ એક સારુ પગલુ છે એમ કહી શકાય.
0 Comments:
Post a Comment