ભારતરત્ન વિશે કેટલુ જાણો છો તમે ?

આપણા દેશના સર્વોચ્ચ સમ્માન ભારતરત્ન ની મહત્વપુર્ણ જાણકારી.




મિત્રો ભારતરત્ન વિશે મહત્વપુર્ણ જાણકારી આપવા માગુ છુ આશા છે કે સૌ મિત્રો ને પસંદ આવશે.

ભારતરત્ન દેશનુ સર્વોચ્ચ નાગરીક સન્માન છે.  આ સન્માન દેશની અસાધારણ સેવા માટે આપવામા આવે છે. તે કલા , સાહિત્ય ,માનવસેવા , ખેલ , વગેરે માટે આપવામા આવે છે.

આ પુરસ્કારની શરુઆત 2 જાન્યુઆરી 1954 મા પ્રારમ્ભ  થયો હતો. ભારતના પ્રથમ રાશ્ટ્રપતી રાજેંદ્ર પ્રસાદ ધ્વારા ચાલુ કરવા મા આવ્યો હતો. આ પુરસ્કાર ના સન્માન ને નામ કે પદવી સાથે ઉપયોગ ના કરી શકાય.શરુુઆત મા મરણઉપરાાંત આપવામા આવતો ન હતો પરંતુ આ 1955  પછી નર્ણય બદલવામા આવ્યો.

  • ભારતરત્ન રાસ્ટ્રપતી ધ્વારા 26 જાન્યુઆરી ના દિવસે આપવામા આવે છે
  • સૌ પ્રથમ એવોર્ડ ચંદ્રશેખર વેંકટરમણ ને આપવા મા આવ્યો હતો.
  • એવુ કોઇ પ્રાવધાન નથી કે ભારતરત્ન ફક્ત ભારતીયો ને જ મળે.
  • અભારતીય નાગરિક એવા ખાન અબ્દુલ ગફાર ખાન 1987 અને નેલ્સન મંડેલા ને 1990 મા આ પુરસ્કાર આપવામા આવ્યો હતો.
  • મરણ ઉપરાત સૌ પ્રથમ લાલબહાદુર શાસ્ત્રી ને આપવામા આવ્યો હતો.
  • એક સાલ મા વધુમા વધુ ત્રણ વ્યક્તિને જ આપી શકાય છે પણ એવુ પ્રાવધાન નથી કે દર સાલ આપવો પડે.
  • 13 જુલાઇ 1977 થી 26 જાન્યુઆરી 1980 સુધી જનતા સરકારે આ પુરસ્કાર બંદ કરી દિધો હતો.
  • ભારતરત્ન સાથે કોઇ રકમ આપવામા આવતી નથી પણ રાસ્ટ્રપતી ધ્વારા પ્રમાણ પત્ર આપવામા આવે છેઅને એક મેડલ તેની કિમત લગભગ 2,57,732 થાય .

ભારતરત્નની વિશેશતા : - 

મૂળમાં આ સન્માનનું ચંદ્રક 35 મીમી વ્યાસનો વ્યાસ ધરાવતો ચંદ્રક હતો. જે આગળના ભાગ હતો હિન્દીમાં ભારત રત્ન લખવામાં આવ્યું હતું ઉપર, સૂર્ય કરવામાં આવી હતી અને ફૂલો કલગી અને પાછા બહાર રાષ્ટ્રીય ચિહ્ન અને મુદ્રાલેખ (સત્ય હંમેશા જીતે) લખી હતી. એક વર્ષ પછી, આ ડિઝાઇન બદલવામાં આવી હતી અને આજે પણ તેની ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવે છે, આ ચંદ્રકની ડિઝાઇન, તાંબાવાળી પીળી પાંદડા (આશરે 59 એમએમ લાંબું, 48 એમએમ પહોળું અને 3.2 મીમી પાતળા)પરંતુ સૂર્યમાં પ્લેટિનમ ઝળકે રહ્યું હતું, અને પાછળનો ભાગ પહેલાની જેમ રાખવામાં આવ્યો હતો જેના હેઠળ "ભારત રત્ન" ચાંદીમાં લખવામાં આવે છે અને તે સફેદ ફીત (2 ઇંચની પહોળાઈ 51 એમએમ) સાથે ગરદનમાં પહેરવામાં આવે છે.

ભારતરત્ન સાથે મળતી સુવિધા 

  • જીવનભર Income Tex ભરવો પડતો નથી.
  • ભારતભર મા હવાઇ યાત્રામા ફર્સ્ટ ક્લાસ મુસાફરી ફ્રિ અને રેલ્વે મુસાફરી મા પણ.
  • સંસદ સત્ર મા પણ ભાગ લઇ શકે.
  • કેબિનેટ રેંક ની યોગ્યત.
  • જરુરત પડે તો z grade ની સુવિધા પણ મલી શકે છે.
  • વિદેશયાત્રા સમયે પણ ભારતીય દુતાવાસ ધ્વારા મદદ કરવા મા આવે છે.
  • દેશની અંદર પણ બીજા રાજ્યમા સરકાર ધ્વારા ગેસ્ટની સુવિધા પુરી પાડવામા આવે છે.
  • VVIP બરાબર દરજ્જો મળે છે.


0 Comments:

Post a Comment