Facebook Whatsapp પર Chat કરનાર મિત્ર ની Location કેવી રીતે જાણી શકાય.

Fb Whatsapp Friends ની લોકેશન કેવી રીતે જાણી શકાય?

















સોશિયલ મિડિયા એવુ Platform છે કે ફેસબુક વ્હાટ્સએપ મા આપણા ઘણા મીત્રો હોય છે જેમના સુધી આપણે Chat ધ્વારા આપને કનેક્ટ રહીયે છીયે અને ઓનલાઇન મિત્રો બનાવતા રહીયે છીયે અને ઘણા મિત્રો એવા હોય છે કે જે દુર ના હોય છે જેમને આપણે Personally જાણતા નથી But ઓનલાઇન જાણીયે છીયે કદાચ ઘણી વાર આપણ ને વાત કરે તો લાગે કે એજ છે કે બીજુ કોઇ અથવા એમને જાણવાની બહુ ઇચ્છા હોય છે પણ આપણે જાણી શકતા નથી.હુ તમને એવી Tricks બતાવી રહ્યો છુ જેના ધ્વારા Location પ્રાપ્ત કરી શકો છો.

 

Facebook Whatsapp પર Chat કરનાર મિત્ર ની Location કેવી રીતે જાણી શકાય


  1. સૌથી પહેલા તમારા PC Laptop મા ચાલતી બધી App And Software Stop કરવાની રહેશે અને ફેસબુક અથવા વ્હાટ્સએપ ચાલુ કરવાની રહેશે. અને તેને ઓપન કરો.
  2. હવે કિબોર્ડ મા WINDOW + R બટન Press કરો. અને Search Box મા CMD Type કરો અને Enter દબાવો.
  3. હવે જે WINDOW આપણી સામે ખુલશે એમા netstat-a-n- Type કરીને Enter દબાવો.


4. હવે તમારી સામે વિંડોવ મા સામે વારા મિત્રોની IP બતાવશે જેને તમે Chat કરી રહ્યા હતા. હવે એ IP નોટ કરી લો.

5. હવે https://www.ip-adress.com  આ સાઇટ પર જાઓ આમ કોઇ પણ IP ને Trace કરી શકાય છે.

ફાઇનલી Social Media મા તમને કોઇ પરેશાન કરે છે અથવા તમારે કોઇ મિત્રની IP Trace કરવી છે તો આ Tricks અપનાવી શકો છો.

0 Comments:

Post a Comment