જાણો કોણે Block કર્યા છે તમને ફેસબુક પર. Block કરનાર ને કેવી રીતે જાણી શકશો.
ફેસબુક લાખો કરોડો લોકો Use કરે છે અને તેમાથી પણ તમે એક છો અને વિશ્વમા Most Popular Social Media Site બની ગયી છે. કોઇ Facebook Friend આપણ ને Block કેમ કરે છે તો જાણીયે . ફેસબુક મા આપણા 250 થી 300 Friends હોય છે તેમાથી પણ 20 કે 25 જ તમે નજીકીદી થી વાત કરો છો મેસેજ મોકલો છો અને ઘણા મિત્રો ને Reply ના આપી શકો તો તમને એ ઘણી વાર બ્લોક કરી દે છે.
ઘણી વાર ખબર નથી પડતી કે આપણ ને કોને બ્લોક કર્યા છે પણ આપણે એક Tricks ધ્વારા આપણે જાણી શકિશુ કે આપણે કોને બ્લોક કર્યા છે.
કોણે Block કર્યા છે જાણો :-
ઘણી વાર તમારા Friends List મા થી કોઇ ગાયબ છે અથવા તમને કોણે બ્લોક કર્યા છે એ એજ મિત્ર છે કે બીજુ કોઇ અથવા એનુ Account બંદ થઈ ગયુ છે કે શુ એ આપણે જાણીશુ એક એવુ App છે તેનુ નામ who deleted me ધ્વારા જાણી શકીશુ .
who deleted me થી કોણે બ્લોક કર્યા છે જાણી શકિશુ બસ Follow કરો નીચે બતાવ્યા મુજબ.
- સૌથી પહેલા who deleted me app ડાઉનલોડ કરો.
- Download થયા પછી એને Open કરો.
- ઓપન થયા પછી લોગીન કરો Login With Facebook.
- હવે Login With Facebook પર ક્લિક કરો.
- ત્યા જઈને Facebook ના Username અને Password સિલેક્ટ કરવો પડશે.
- લોગીન થયા પછી તમે જાણી શક્શો કે તમને કોણે બ્લોક કર્યા છે.
આમ તમે જાણી શકશો who deleted me app ધ્વારા.
અમારી આ Post Useful And Helpful લાગી હોય તો Whatsapp , Facebook મા શેર કરો.
0 Comments:
Post a Comment