Facebook Page કેવી રીતે Verify કરાવુ ? Like Celebrity .

આજે અમે તમારા ફેસબુકના દરેક સવાલ જવાબ લઈને આવ્યા છીયે કે India Facebook Page કેવી રીતે Verify કરાવુ.



આમ તો India મા ફેસબુક Page Verify કરાવાની સુવિધા ઉપલબ્ધ નથી પણ હા તમે India મા વેરિફાય કરાવી શકો છો એ પણ Tricks ધ્વારા ચાલો જાણીયે કેવી રીતે.

કેવી રીતે વેરિફાય કરાવુ ફેસબુક પેજ :- 

આજે ફેસબુક મા ઘણા બધા Page છે પરંતુ એમાથી બહુ ઓછા Page વેરિફાય થયેલા છે. જેના પાસે Likes And Followers વધારે છે એ લોકો ઇન્ટરનેટ પર Page વેરિફાય કરાવા માટે શોધતા હોય છે પરંતુ India મા આ Option ઉપલબ્ધ નથી અને જે Page વેરિફાય છે એ Celebrity ,Brand. વગેરે ના હોય છે. જેમા Blue Tick Mark લાગેલુ હોય છે.

Page કેવી રીતે વેરિફાય કરવુ :-

  • સૌથી પહેલા તમારે નવી ફેસબુક Id બનાવી પડશે પણ હા તે India ના Server પર નહી પણ United States કે Japan, Uk, Canada ના Server પર બનાવી પડશે.

  • Us ના  Server પર ફેસબુક Id બનાવવા માટે મોબાઇલ મા સૌ પ્રથમ Android Mobile Hola Vpn App Download કરવાની રહેશે અને Chrome Browser મા Zenmate Extension ઉપયોગ કરી શકાય છે. નીચેની લિંક થી Download કરી શકો છો.

                                   Hola Vpn App Download Here

                                  Zenmate PC Download Here

  •   Us ના Server પરથી ફેસબુક એકાઉન્ટ બનાવા માટે Us Number ની જરુર પડશે તેના માટે તમે પ્લેયસ્ટોર મા થી Primo App Download કરી શકાય વેરિફિકેશન માટે. Primo App ધ્વારા તમે Us ના નમ્બર પ્રાપ્ત કરી શકાય છે.

  • હવે આપ Us ના Server  પરથી ફેસબુક એકાઉન્ટ બાનાવી લો અને પછી એક ફેસબુક પેજ પણ બનાવી લો.

  •        પેજ બનાવતી વખતે ધ્યાન રાખવુ કે પેજ Related જાણકારી Us કે વિદેશ ની રાખો એ ભુલ ના થાય જેવી રીતે દુકાન કે સ્ટોર.

  • પેજ મા તમારે વધારે Likes And Followers હોવા જોઈયે અને તમને 4 કે 5 દિવસ મા પેજ વેરિફિકેશનનુ Option આવી જશે. ફેસબુક સેટિંગ મા.

  • Primo ધ્વારા તમારો નમ્બર વેરિફાય કરાવી શકો છો.  Call Me Now ના ઓપ્શન થી વેરિફાય કરી દો.

અને તમારી સામે મેસેજ Show થશે કે 24 કલાક મા તમારુ પેજ વેરિફાય થઇ જશે.               

0 Comments:

Post a Comment