આધારને Pan card સાથે કેવી રીતે લિંક કરવુ ? Mobile થી.

આધારને Pan card સાથે કેવી રીતે લિંક કરવુ ? Mobile થી.


મિત્રો ભારતીય સરકારના નિર્દેશ અનુસાર આધારને પાનકાર્ડ સાથે લિંક કરવુ ફરજીયાત થઇ ગયુ છે અને તમે લિંક ના કરાવો તો તમારુ પાનકાર્ડ Temporery  બ્લોક થઇ શકે છે. એટલા માટે તમારુ પાનકાર્ડ લિંક જલ્દીથી કરાવી દો.




ભારતીય સરકારે એટલા માટે આ નિર્ણય લીધો છે કે ઘણી વખત ઘણા લોકો Tax ની ચોરી કરતા હોય છે એટલે કે જેટલો Tax એમને ચુકવવાનો હોય છે એટલો એ ચુકવતા નથી અને Multiple Pan Card  અને Other Files નો ઉપયોગ કરીને Tax ની ચોરી કરતા હોય છે. અને પાનકાર્ડ ને આધાર સાથે લિંક કરવાથી એ Tax ચોરી નહી કરી શકે અને ઘણા બધા એવા કામ એવા છે એના ધ્વારા દરેક કામ સરળતાથી થઇ શકે.



 
ચાલો જાણીયે ઓનલાઇન કેવી રીતે લિંક કરી શકાય.


Step 1 :- પાનકાર્ડ ને લિંક કરવા માટે તમે મોબાઇલ અથવા PC ધ્વારા Income tax ની વેબસાઇટ પર જવાનુ રહેશે. જે નીચે લિંક આપી છે એના ધ્વારા વેબસાઇટ પર જઇ શકો છો.



Step 2 :-  Incometaxindia ની વેબસાઇટ ખુલશે એમા એક ફોર્મ ભરવાનુ રહેશે જેમા તમારો પાન નમ્બર આધાર નમ્બર નાખીને ફોર્મ ભરી દો પછી તમને Otp ધ્વારા માગશે પછી એના ધ્વારા સબમિટ કરી દો. પછી પ્રોસેસ થવા દો તમને પછી મેસેજ બતાવશે કે તમારુ આધાર Succesfully Link થઇ ગયુ છે.



માર્ચ 2018 સુધી મા પાનકાર્ડ સાથે આધારલિંક કરાવી શકો છો આમ તમે મિત્રો પાનકાર્ડ ને લિંક કરાવી શકો છો.


0 Comments:

Post a Comment