મિત્રો આપણુ સ્વાગત છે ફરીથી આજે આપણે જાણીશુ કે ઇ ગવર્નંસ શુ છે અને કેવી રીતે કામ કરે છે અને સરકારી કચેરીઓના ચક્કર કાપ્યા વગર સરકારી સેવાઓનો લાભ લઇ શકીયે ઓનલાઇન ધ્વારા.
હવે દિવસો જતા રહ્યા કે સરકારી કામ કરવા માટે દિવસો ને દિવસો ટાઇમ બગાડવો પડતો હવે જમાનો બદલાઇ ગયો છે. અને હવે જમાનો આવી ગયો છે E- Governance નો જ્યા સરકારી સેવાઓ આપણા ઘરે બેઠા ઉપલબ્ધ થઇ શકે પહેલા સરકારી ઓફિસોના ચક્કર લગાવીને ચપ્પલ ઘસાઇ જતા અને ત્યા જઇને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે Internet ના માધ્યમ થી બધા વિભાગો ઇંટરનેટીકરણ થઇ ગયુ છે જેના ધ્વારા તમને સામાન્ય પણ Internet નુ ગ્યાન હોય તો તમે એનો પુરેપુરો લાભ ઉઠાવી શકો છો. અને E- Governance નો લાભ લઈ શકો છો.
E- Governance શુ છે ?
E- Governance એવી વ્યવસ્થા છે કે સરકારી કામકાજની પારદર્શિતા લાવવા માટે તથા સરકારી સેવાઓને સમાન્ય માણસ સુધી પહોચાડવા માટે છે. આમ સામાન્ય વ્યક્તિને ઓફિસોના ચક્કર લગાવતા હમેશા ડર હોય છે. અને આધુનિકરણ થશે એટલે રીશ્વતખોરી પર પણ થોડી ઘણી લગામ લાગશે.
મોટાભાગે સરકારી યોજનાઓની માહિતી Internet પર હિન્દિ તથા ગુજરાતી મા પણ ઉપલબ્ધ છે. જે કિસાન સબન્ધી હોય કે મનરેગા અથવા આયકર વિભાગની વિજળી વિભાગની નોકરી માટે ફોર્મ ભરવાની જાતીના પ્રમાણ પત્ર બનાવાની વગેરે E- Governance ના માધ્યમ થી કરી શકાય છે એટલા સુધી કે હવે અદાલતોના કામકાજ મુકદમા પણ ઓનલાઇન કરી દેવામા આવ્યુ છે એના માટે કોર્ટ મા પણ નહી જવુ પડે .

Type Of E- Governance :-
E- Governance ચાર પ્રકારની પણાલી હોય છે જે નીચે મુજબ કામ કરતી હોય છે જેના પ્રકાર આ પ્રમાણે હોય છે.
1. G2G (Government to Government):- G2G મતલબ કે સરકારથી સરકાર જેમા કેન્દ્ર ધ્વારા રાજ્યસરકાર જોડે સેવાઓનુ આદાન પ્રદાન નુ કાર્ય થતુ હોય છે.
2. G2C (Government to Citizen):- G2C મતલબ સરકાર અને નાગરીકો જોડે આદાન પ્રદાન વધે અને સાવર્જનિક સેવાઓનો લાભ લઇ શકે.
3. G2B (Government to Business):- G2B મતલબ વ્યવસાય થી જોડાયેલા વ્યક્તી તથા સાવર્જનીક બિસનેસ માટે.
4. G2E (Government to Employees):- G2E મતલબ કે સરકારી કર્મચારીઓ જોડે વ્યક્તિગત તથા તેમની જોડે સરકારી સેવાઓના વિચારણા વગેરે માટે.
0 Comments:
Post a Comment