Ethereum શુ છે? Bitcoin થી
કેટલુ અલગ છે તેમા Invest
કરી શકાય.
Ethereum એક Digital Money છે
વિર્ચ્યુઅલ છે જેમ બિટકોઇન છે એમ વર્ચ્યુઅલ Croptocurrency છે જે
નો ઉપયોગ Online Sell And
Buy કરવા માટે થાય છે. મતલબ કે Trading કરી શકાય
છે Ethereum ની શરુઆત 30 જુલાઇ 2015 મા થયો હતો એ વખતે એક Ethereum ની કિમત 100 રુપિયા હતી આજે એની કિમત એક કોઇન ની
60,000 હજાર ઉપર થઇ ગઇ છે.
Digital
Money મા Invest કરી
શકાય?
હાલ ભારત મા Ethereum ને ખરીદી વેચી શકાય છે ઓનલાઇન તેને Same બિટકોઇન ની જેમ વાપરી શકાય છે પરંતુ ભારત સરકારે
ચેતવણી આપી છે કે Virtual
Currncy મા Invest જોખમકારક
છે તેના ભાવ ગમે ત્યારે વધી શકે છે તે વિશ્વમા કોઇ સરકારની Control મા હોતા નથી એટલે એને એક સટ્ટા બજાર તરીકે પણ જોઇ
શકાય છે.
ભવિશ્ય મા આના પર Ban પણ કરી શકે છે કેમ કે બેંક ના Transaction નથી કારણ કે આ
બધા Coin Decenttralized
છે. કારણ કે જેને trading કરવુ
હશે એ ડોલર મા પણ કરી શકે છે માટે સટોડિયા પોતાની બ્લેક મની પણ છુપાવા માટે પણ
ઇનવેસ્ટ કરતા હોય છે. અને એને બેંક સિવાય પેયપાલ અથવા પાયોનિઅર મા Withdrow કરી શકે છે.
Ethereum થી કમાઇ શકાય છે ?
ઓનલાઇન trading કરીને કમાઇ શકાય છે જેમ બિટકોઇન મા ઇનવેસ્ટ કરીયે
છે તેમ પુરા વિશ્વમા આનુ માર્કેટ જબરદસ્ત છે અને આમા ઇનવેસ્ટ કરીને સારા એવા પૈસા
કમાઇ શકાય છે કારણ કે દિવસને દિવસે આનો ભાવ વધતો જાય છે તમારે બિટકોઇન લાઇટકોઇન નુ
બધાનુ trading કરવુ હોય તો koinex.in પર કરી શકાય છે.
આમ ઓનલાઇન ડિજિટલ
મની મા ઇનવેસ્ટ પણ કરી શકાય છે અને સારી એવી કમાણી કરી શકાય છે.
0 Comments:
Post a Comment