Speed Post શુ છે ? કેવી રીતે કામ કરે છે.

સ્પીડ પોસ્ટ  વિશે ઘણા ઓછા લોકોને ખબર હોય છે આ એક Post Office ની એક Service છે. 


આજની ફાસ્ટ દુનિયા મા Low Service ઘણા લોકોને ગમતી નથી સ્પીડ પોસ્ટ એક Courier Type ની Post Office ની Service છે  આપણે જાણીશુ કે ઓછા Charge મા કેવી રીતે આપણે  આપણા સામાન ચીજ વસ્તુ ની અવર જવર કરવા આ સેવા નો લાભ લઇ શકાય છે. એ પણ Courier થી પણ ઓછી કિમત મા.

Speed Post ની સેવા ભારતના 1250 થી વધારે શહેરોને અને રાજ્યો ના 1000 કેંદ્રો ને જોડે છે આમ આપણ ને જાણી શકાય કે આ સેવા કેટલા લોકોને મદદરુપ થઈ શકે છે.


જાણી લો કે તમારે કોઇ સામાન કોઇ જગ્યાએ મોકલાવો છે તો એ સામાન તૈયાર કરી દો અને Post Office મા જાઓ અને ત્યા કર્મચારી જોડે Vat કરાવી લો અને Charge થતા પૈસા તેને આપી દો એ તમને એક Receipt આપશે અને એક તેના જોડે રાખશે અને જ્યા મોક્લવાનુ હશે ત્યાના Address ની પર્ચી લગાવી દેશે. અને હા તમે તમારા સામાન ની Tracking પણ કરી શકો છો .

પહેલા Speed Post ની વેબસાઇટ પર જાઓ અને ત્યા Tracking My Order નુ Option આપેલુ હશે ત્યા તમને જે Receipt આપી છે એ ખોલો એમા  Id Number હશે એ નાખો એટલે તમને Real Time Tracking બતાવશે. અને તમને કઇ ફરીયાદ કરવા જેવી લાગે છે તો તમે નજીક ના Post Office મા જઈ ને નીરાકરણ લાવી શકાય છે .

આમ તમે Courier થી પણ ઓછી કિમતના Charge મા તમારા સામાન ને પહોચાડી શકો છો એ પણ વધુ જડપથી  ઉપયોગ કરી શકો છો અને તમે તમારો સમય બચાવી શકો છો. 

Note :- તમારી પાસે Smartphone હોય તો તમે આના એપ નો ઉપયોગ કરી શકો છો .Playstore મા જઈ ને "Post Info"  App Install કરી શકો છો અને Vat મુજબ ના Charge પણ જોઇ શકાય છે. 


SMS ધ્વારા પણ તમે તમારો સામાન Track કરી શકો છો  

સૌથી પહેલા તમારા SMS બૉક્સ મા જાઓ અને POST TRACK લખો અને એના પછી Tracking Number નાખો અને 51969 અથવા 166 પર મોકલી દો તમારા સામાનની સ્થિતી જોવા મળી જશે આમ SMS ધ્વારા પણ તમે જોઇ શકો છો.
   

         Speed Post ના Charge :- 

આ ભાવ હાલના સમય ના છે આગળ ના દિવસો મા વધ ઘટ થઈ શકે છે.
વજન
Local
(Within Municipal Limits)
Upto 200 Kms.
201 - 1000 Kms.
1001 - 2000 Kms.
Above 2000 Kms.
Up to 50 Gms.
18.00
41.00
41.00
41.00
41.00
51 Grams to
200 Grams
30.00
41.00
47.00
71.00
83.00
201 Grams to
500 Grams
35.00
59.00
71.00
94.00
106.00
501 Grams to 1000 Gram
47.00
77.00
106.00
142.00
165.00
1001 Grams to 1500 Grams
59.00
94.00
142.00
189.00
224.00
1501 Grams to 2000 Grams
71.00
112.00
177.00
236.00
283.00
2001 Grams to 2500 Grams
83.00
130.00
212.00
283.00
342.00
2501 Grams to 3000 Grams
94.00
148.00
248.00
330.00
401.00
3001 Grams to 3500 Grams
106.00
165.00
283.00
378.00
460.00
3501 Grams to 4000 Grams
118.00
183.00
319.00
425.00
519.00
4001 Grams to 4500 Grams
130.00
201.00
354.00
472.00
578.00
4501 Grams to 5000 Grams
142.00
218.00
389.00
519.00
637.00

1 comment: