Bitcoin શુ છે ? તેની પુરી જાણકારી ગુજરાતીમા

Add caption
Bitcoin શુ છે ? તેમા Invest  કરી શકાય ? જાણો અમારી સાથે.


Bitcoin એક virtual આભાસી મુદ્રા છે તેને શારીરિક રીતે વાપરી શકાતી નથી પરન્તુ Online ખરીદ વેચાણ કરી શકાય છે. જેમકે વેપારી તથા મિત્રોને સાથે Transact કરી શકાય છે. Bitcoin એક Digital Money છે જેનો આવિશ્કાર સાતોશી નકમોટો ( Satoshi Nakmoto) એ 2008 મા કર્યો હતો અને તેને 2009 મા ઓપન સોર્સ તરીકે રીલીજ કરી દિધુ હતુ.


કેવી રીતે બને છે Bitcoin :-

Computer વપરાશકર્તા Pear To Pear લેનદેન માટે ઉપયોગ કરે છે જે સુપરફાસ્ટ Computer હોય છે જે જેટલી જડપથી કમ્પ્યુટીગ Network પ્રોસેસ કરે છે એના ફળસ્વરુપે Bitcoin મળે છે. 

  • Bitcoin નો ઉપયોગ કેવી રીતે કરી શકાય.

  • બિટકોઇનનો ઉપયોગ Payment  મોકલવા અને Receive કરવા માટે પણ થાય છે.

  • બિટકોઇન મા Invest પણ કરી શકાય છે હાલમા 1 બિટકોઇન ની કિમત 15152.00 ડોલર છે.

  • આમ દિવસે ને દિવસે બિટકોઇન ની કિમત વધતી જાય છે.

બિટકોઇન ક્યાથી કમાવી શકાય 

બીટ્કોઇન કમાવા માટે નીચે પ્રમાણે વેબસાઇટ છે.

  • Freebitco.in
  • Moonbit.in
  • Earthbitcoin
  • Luckybit.in
  • Zeb Pay Wallet

બિટકોઇન ના ફાયદા 

  1. ક્રેડિટ ડેબિટ કાર્ડ કરતા ઓછો Charge લાગે છે.
  2. Transction છુપાવી શકાય છે.
  3. બિટ્કોઇન Account કોઇ દિવસ Block થતુ નથી.
  4. બિટ્કોઇન ને આપના ખાતામા મોકલી શકાય છે.
  5. માર્કેટ મા ઘણી વેબસાઇટ છે તેના ધ્વારા ફ્રી મા બિટકોઇન કમાવી શકાય છે.

બિટકોઇન ના નુક્સાન

  1. બિટકોઇન  કોઇ સરકાર ના Under મા નથી એટ્લે તેના ભાવ ઉતાર ચઢાવ રહે છે.
  2. ઘણી વખત નુક્સાન પણ જઇ શકે છે.
  3. અને તમારુ બિટકોઇન વોલેટ હેક થાય તો તમારી મદદ કોઇ ના કરી શકે.

અમારી Post કેવી લાગી ગમી હોય તો Whatsapp Facebook મા શેર કરો.



0 Comments:

Post a Comment