ઘરે બેઠા આધારકાર્ડ Mobile સાથે કેવી રીતે લીંક કરાવુ જાણો.

નમસ્કાર મિત્રો આજે અધારકાર્ડ કેટલુ અનીવાર્ય થઈ ગયુ છે. આપણે જાણીશુ કે આધારકાર્ડ ઘરે બેઠા કેવી રીતે Mobile સાથે Link કરી શકાય. પહેલા આધાર કાર્ડ લીંક કરવા માટે Mobile Operator ની Office મા જવુ પડતુ હતુ પણ હવે તમે ઘરે બેઠા આ કામ કરી શકો છો અને તમારો ટાઇમ પણ બચાવી શકો છો.
તો ચાલો જાણીયે



Step : 1 સૌથી પહેલા ઘરે બેઠા આધાર કાર્ડ લીંક કરવા માટે Mobile થી  14546 Dial કરવાનુ રહેશે.

step : 2 એના પછી Caller System પુછશે કે તમે ભારતીય નાગરીકતા ધરાવતા હોય તો Option મા 1 દબાવો.

Step : 3 Keypad નમ્બર 1 Dial કરીને આધારકાર્ડ Link કરવાની Permission લઇ લો.

Step : 4 હવે તમને આધાર કાર્ડ નમ્બર નાખવાનુ કહેશે સાચો અધાર Number નાખી ને Confirm કરી દો.

Step : 5 હવે તમારા Number પર Otp આવશે એ નાખીને Confirm કરો અને બીજો Number લીંક કરાવો હોય તો 2 દબાવી ને પ્રક્રિયા ચાલુ રેવા દો.

Note : - OTP ત્યારે જ આવશે જ્યારે તમેે અધાર કાર્ડ બનાવતી વખતેે Register કરાવ્યો હશેેે..

થોડી વાર પછી આપનો  અધાર કાર્ડ Link થઈ જશે . આ Post ગમી હોય તો Whatsapp Facebook મા મિત્રો સાથે શેર કરો.

0 Comments:

Post a Comment