આપના CM ને પત્ર કેવી રીતે લખવો ? જાણો

શુ તમે વિચારો છો કે તમારી વાત CM સુધી પહોચે . તમે ગુજરાત ના નિવાસી છો ?. શુ તમને Cm Office  નો સમ્પર્ક કરવો છે ? તમારે મુખ્યપ્રધાન ને પત્ર લખવો છે. તો આજનો આ આર્ટિકલ આપણા માટે છે. આજે તમને બતાવીશ કે  પત્ર કેવી રીતે લખવો અને કઇ જગ્યાએ મોકલવો.  અને આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણી ને કઈ રીતે સમ્પર્ક કરવો. આર્ટિકલ ના Last મા સરનામા આપેલા છે તેના ધ્વારા CMO ઑફીસ નો સમ્પર્ક કરી શકો છો.























20 જાન્યુઆરી 2018

શ્રી વિજયભાઇ રુપાણી

માનનીય મુખ્યમંત્રી ગુજરાત

3rd Flour સ્વર્ણિમ સંકુલ 1- ,નવુ સચિવાલય,

ગાંધીનગર 382010 ,ગુજરાત , ભારત

વિષય - અહિ જે વિશે લખવાનુ છે એ જેવી રીતે ભ્રસ્ટાચાર સાથે સબંધિત જે વિષય હોય એ .


માનનીય મુખ્યમંત્રી શ્રી.

અહી જે કારણો છે એ સરળ રીતે લખવાના રહેશે સાફસુથરા વાક્યો લખવાના છે . જેના વિષય  મા છે એ વ્યવસ્થિત રીતે સારી રીતે સમજી શકાય એ રીતે લખવાના રહેશે . ઉદાહરણ તરીકે ભ્રસ્ટાચાર વિશે લખવાનુ છે તો કઇ જગ્યાએ ક્યા કયા ખાતામા શુ ચાલે છે આમ કોઇ આવા અગત્યના વિશય પર લખી શકો છો. તમે ચાહો તો હિંદિમા પણ લખી શકાય છે.


આપણા રાજ્યનો એક વ્યક્તિ

નામ 

મોબાઇલ નમ્બર

ઇમેલ EXAMPALE@GMAILO.COM

સરનામુ ગલી મહોલ્લો શહેર જીલ્લો .


પત્ર આ સરનામા પર મોકલવાનો રહેશે.

માનનીય મુખ્યમંત્રી ગુજરાત

3rd Flour સ્વર્ણિમ સંકુલ 1- ,નવુ સચિવાલય,

ગાંધીનગર 382010 ,ગુજરાત , ભારત


તમે ચાહો તો Online પણ Contact કરી શકો છો અને મોબાઇલ ફોન ધ્વારા પણ .

ફોન : +91- 79-23232611 to 18 (0)

ફેક્સ : +91 - 79-23222101

Online Contact CM Office Website

અહી ક્લિક કરો.

અહિ ક્લિક કરો.

ઓનલાઇન વેબસાઇટ પર પણ Form Fill Up કરીને Contact કરી શકો છો.

અમારી આ Post કેવી લાગી ગમી હોય તો Whatsapp Facebook મા શેર કરવાનુ ભુલતા નહિ. 


Tags: 

how to contact cm gujarat, cmo office gujarat online, contact cm,






3 comments:

  1. સર હુ કોરોના વાયરસ ના કારણે હુ ગુજરાત સુરક્ષા સાથે શુરક્ષા મા જોડા વા માગુ છું તો સર આપ મને ક્રુપ્ય કરસો જી મારે મેંથાણુ નથી જુય્તુ મારે મફત સેવાકવિ છે મહેર બાની કરસોજી લિ.વિક્રમભાઈ અમીરામભાઈ રાજગોર મહાદેવપુરા થરાદ મોઃ6356207437


    ReplyDelete
  2. Nice ઇન્ફોર્મેશન

    ReplyDelete
  3. સાહેબ મરી જૉડે ફ્રોદ થયુ છે

    ReplyDelete