Showing posts with label Digital Money. Show all posts
Showing posts with label Digital Money. Show all posts

Ethereum શુ છે? Bitcoin થી કેટલુ અલગ છે તેમા Invest કરી શકાય.

Ethereum શુ છે? Bitcoin થી કેટલુ અલગ છે તેમા Invest કરી શકાય.



Ethereum એક Digital Money છે વિર્ચ્યુઅલ છે જેમ બિટકોઇન છે એમ વર્ચ્યુઅલ Croptocurrency છે જે નો ઉપયોગ Online Sell And Buy કરવા માટે થાય છે. મતલબ કે Trading કરી  શકાય છે Ethereum ની શરુઆત 30 જુલાઇ 2015 મા થયો હતો એ વખતે એક Ethereum ની કિમત 100 રુપિયા હતી આજે એની કિમત એક કોઇન ની 60,000 હજાર ઉપર થઇ ગઇ છે.



Digital Money મા Invest કરી શકાય?
હાલ ભારત મા Ethereum ને ખરીદી વેચી શકાય છે ઓનલાઇન તેને Same બિટકોઇન ની જેમ વાપરી શકાય છે પરંતુ ભારત સરકારે ચેતવણી આપી છે કે Virtual Currncy  મા Invest જોખમકારક છે તેના ભાવ ગમે ત્યારે વધી શકે છે તે વિશ્વમા કોઇ સરકારની Control મા હોતા નથી એટલે એને એક સટ્ટા બજાર તરીકે પણ જોઇ શકાય છે.



ભવિશ્ય મા આના પર Ban પણ કરી શકે છે કેમ કે બેંક ના Transaction નથી કારણ કે આ  બધા Coin Decenttralized છે. કારણ કે જેને trading કરવુ હશે એ ડોલર મા પણ કરી શકે છે માટે સટોડિયા પોતાની બ્લેક મની પણ છુપાવા માટે પણ ઇનવેસ્ટ કરતા હોય છે. અને એને બેંક સિવાય પેયપાલ અથવા પાયોનિઅર મા Withdrow કરી શકે છે.



Ethereum થી કમાઇ શકાય છે ?
ઓનલાઇન trading કરીને કમાઇ શકાય છે જેમ બિટકોઇન મા ઇનવેસ્ટ કરીયે છે તેમ પુરા વિશ્વમા આનુ માર્કેટ જબરદસ્ત છે અને આમા ઇનવેસ્ટ કરીને સારા એવા પૈસા કમાઇ શકાય છે કારણ કે દિવસને દિવસે આનો ભાવ વધતો જાય છે તમારે બિટકોઇન લાઇટકોઇન નુ બધાનુ trading કરવુ હોય તો koinex.in  પર કરી શકાય છે.

આમ ઓનલાઇન ડિજિટલ મની મા ઇનવેસ્ટ પણ કરી શકાય છે અને સારી એવી કમાણી કરી શકાય છે. 

Bitcoin શુ છે ? તેની પુરી જાણકારી ગુજરાતીમા

Add caption
Bitcoin શુ છે ? તેમા Invest  કરી શકાય ? જાણો અમારી સાથે.


Bitcoin એક virtual આભાસી મુદ્રા છે તેને શારીરિક રીતે વાપરી શકાતી નથી પરન્તુ Online ખરીદ વેચાણ કરી શકાય છે. જેમકે વેપારી તથા મિત્રોને સાથે Transact કરી શકાય છે. Bitcoin એક Digital Money છે જેનો આવિશ્કાર સાતોશી નકમોટો ( Satoshi Nakmoto) એ 2008 મા કર્યો હતો અને તેને 2009 મા ઓપન સોર્સ તરીકે રીલીજ કરી દિધુ હતુ.


કેવી રીતે બને છે Bitcoin :-

Computer વપરાશકર્તા Pear To Pear લેનદેન માટે ઉપયોગ કરે છે જે સુપરફાસ્ટ Computer હોય છે જે જેટલી જડપથી કમ્પ્યુટીગ Network પ્રોસેસ કરે છે એના ફળસ્વરુપે Bitcoin મળે છે. 

  • Bitcoin નો ઉપયોગ કેવી રીતે કરી શકાય.

  • બિટકોઇનનો ઉપયોગ Payment  મોકલવા અને Receive કરવા માટે પણ થાય છે.

  • બિટકોઇન મા Invest પણ કરી શકાય છે હાલમા 1 બિટકોઇન ની કિમત 15152.00 ડોલર છે.

  • આમ દિવસે ને દિવસે બિટકોઇન ની કિમત વધતી જાય છે.

બિટકોઇન ક્યાથી કમાવી શકાય 

બીટ્કોઇન કમાવા માટે નીચે પ્રમાણે વેબસાઇટ છે.

  • Freebitco.in
  • Moonbit.in
  • Earthbitcoin
  • Luckybit.in
  • Zeb Pay Wallet

બિટકોઇન ના ફાયદા 

  1. ક્રેડિટ ડેબિટ કાર્ડ કરતા ઓછો Charge લાગે છે.
  2. Transction છુપાવી શકાય છે.
  3. બિટ્કોઇન Account કોઇ દિવસ Block થતુ નથી.
  4. બિટ્કોઇન ને આપના ખાતામા મોકલી શકાય છે.
  5. માર્કેટ મા ઘણી વેબસાઇટ છે તેના ધ્વારા ફ્રી મા બિટકોઇન કમાવી શકાય છે.

બિટકોઇન ના નુક્સાન

  1. બિટકોઇન  કોઇ સરકાર ના Under મા નથી એટ્લે તેના ભાવ ઉતાર ચઢાવ રહે છે.
  2. ઘણી વખત નુક્સાન પણ જઇ શકે છે.
  3. અને તમારુ બિટકોઇન વોલેટ હેક થાય તો તમારી મદદ કોઇ ના કરી શકે.

અમારી Post કેવી લાગી ગમી હોય તો Whatsapp Facebook મા શેર કરો.